ચોળાની "પુસા કોમલ" જાતિ, જે સંકરણ અને પસંદગી દ્વારા વિકસાવવામાં આવી છે, તે મુખ્યત્વે નીચેનામાંથી કોની સામે પ્રતિકારકતા ધરાવે છે?

  • A
    પાવડરી મીલ્ડ્યુ
  • B
    યલો મેઝોઈક વાઈરસ
  • C
    બેક્ટેરિયલ બ્લાઈટ
  • D
    વ્હાઈટ રસ્ટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાકમાં બાયોફોર્ટિફિકેશન (Biofortification) નો ઉદ્દેશ્ય નથી?

શેરડીનો ખેડૂત શેરડીના પાકમાં નીચેનામાંથી કયા સંયોજનની શોધ કરશે?

$IR-8$ ક્યાં વિકસાવવામાં આવી હતી?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ઘઉં$(p)$ તાઈચુંગ નેટિવ-$1$
$(2)$ ડાંગર$(q)$ સોનાલિકા અને કલ્યાણ સોના
$(3)$ શેરડી$(r)$ સંકર મકાઈ,જુવાર અને બાજરી
$(4)$ બાજરી (મિલેટ્સ)$(s)$ સેકેરમ ઓફિસિનેરમ

ભારતમાં જોવા મળતી વામન ડાંગરની જાત 'તાઈચુંગ નેટિવ-$1$' (Taichung Native-$1$) કયા દેશની મૂળ જાત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo